ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે ની પસંદગી સમિતિ,

શિક્ષણ વિભાગ,ગુજરાત રાજ્ય

રાજ્યની સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની પસંદગી પ્રક્રિયા અંતર્ગત નામ. હાઇકોર્ટમાં દાખલ થેયલ એસ.સી.એ.નં.૧૭૬૬૬/૨૦૧૪ અને એસ.સી.એ.નં.૧૮૯૧૭/૨૦૧૪ના તા.૦૨/૦૩/૨૦૧૫ ચુકાદા અનુસાર તા.૨૭/૦૩/૨૦૧૫ ના રોજ જાહેર કરવામાં આવેલ મેરીટ માર્ક યાદી પૈકી તા.૧૨/૧૦/૨૦૧૫ના રોજ જાહેર કરવામાં આવેલ પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોએ તા.૧૫/૧૦/૨૦૧૫ થી ૧૮/૧૦/૨૦૧૫ના રોજ ૨૩.૫૯ કલાક સુધી જિલ્લા પસંદગીના વિકલ્પ આપવાના રહેશે.

જીલ્લા પસંદગી માટે - અહી ક્લીક કરો (15-10-2015) : http://gserb.org/teacherrecruitment/frmdistrictpreference.aspx

Selection List for COS (12-Oct-2015) : http://gserb.org/teacherrecruitment/pdf/Selection_List_COS_12.10.pdf

Cut-off Marks (12-Oct-2015) : http://gserb.org/teacherrecruitment/pdf/Selection_List_COS_12.10_v1.1.pdf

એસ.સી.એ. નંબર ૧૭૬૬૬/૨૦૧૪ અને એસ.સી.એ નંબર ૧૮૯૧૭/૨૦૧૪ ના તારીખ ૦૨/૦૩/૨૦૧૫ ના ચુકાદા અનુસાર વર્ષ ૨૦૧૧ ની TAT ના પરિણામને બાકાત રાખી નવી મેરીટ યાદી તૈયાર કરવાના નિર્દેશ અનુંસાર નવી મેરીટ યાદી તૈયાર કરવામાં આવેલ છે જેની સર્વે સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.

 
Top