ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ - GSSSB વિવિધ તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી (જાહેરાત ક્રમાંક :  ૫૪/૨૦૧૫૧૬ થી ૫૯/૨૦૧૫૧૬)

(જાહેરાત ક્રમાંક :  ૫૪/૨૦૧૫૧૬ થી ૫૯/૨૦૧૫૧૬)

સચિવાલયના વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓની કચેરીઓ હસ્‍તકના વિવિધ તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંકઃ ૫૪/૨૦૧૫૧૬ થી ૫૯/૨૦૧૫૧૬ ની જાહેરાત

પોસ્ટ નામ અને ખાલી જગ્યાઓ :
DTP ઓપરેટર - 25 પોસ્ટ્સ
મદદનીશ બાઈન્ડર - 20 પોસ્ટ્સ
જુનિયર મદદનીશ - 05 પોસ્ટ્સ
એડિશનલ મદદનીશ ઇજનેર - 125 પોસ્ટ્સ
જુનિયર ફાર્માસિસ્ટ - 107 પોસ્ટ્સ
લેબ ટેકનિશિયન - 118 પોસ્ટ્સ

ઓફિસિયલ સૂચના : http://gsssb.gujarat.gov.in/images/Advt-54-59-on-web-site.pdf

ઓનલાઇન એપ્લિકેશન શરૂ તારીખ : 03/11/2015
ઓનલાઇન અરજી છેલ્લી તારીખ : 19/11/2015

ઓનલાઇન અરજી : http://ojas.guj.nic.in

વધુ માહિતી :





 
Top