ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ - GSSSB હિસાબનીશ / ઓડટર / પેટા તિજોરી અધિકારી / કચેરી અધિક્ષક / સીનીયર કારકુન ભરતી 

(જાહેરાત ક્રમાંક : ૫ર/ર૦૧૫૧૬ તથા ૫૩/ર૦૧૫૧૬

ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર ઘ્વારા નાણાં વિભાગના નિયંત્રણ હેઠળની ખાતાના વડાની કચેરી, હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરી હસ્તકની ‘‘હિસાબનીશ / ઓડિટર / પેટા તિજોરી અધિકારી / કચેરી અધિક્ષક‘‘ વર્ગ-૩ સંવર્ગની ૧૦૦ જગ્યાઓ તથા સચિવાલયના વહીવટી વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાની કચેરીઓના સીનીયર કારકુન વર્ગ-૩ની ૧૫ર જગ્યાઓ ૫ર ઉમેદવાર ૫સંદ કરવા માટે ઓન લાઈન અરજી૫ત્રકો મંગાવવામાં આવે છે.

પોસ્ટ નામ અને ખાલી જગ્યાઓ :
હિસાબનીશ / ઓડટર / પેટા તિજોરી અધિકારી / કચેરી અધિક્ષક - 100 જગ્યાઓ 
સીનીયર કારકુન - 152 જગ્યાઓ 


ઓનલાઇન એપ્લિકેશન શરૂ તારીખ : 30/10/2015
અરજી છેલ્લી તારીખ : 16/11/2015

ઓનલાઇન અરજી : http://ojas.guj.nic.in

વધુ માહિતી:











 
Top